Commons:પ્રથમ પગથિયું/ફાઇલ અપલોડ કરવી
Jump to navigation
Jump to search
Outdated translations are marked like this.
- First steps tour
- Tips & tricks
- Third parties
જ્યારે તમે વિકિપીડિઆમાં ચિત્ર ઉમેરવા અથવા તમારા ચિત્રોને અમારા સંગ્રહ માટે દાન આપવા માંગો ત્યારે તે ફાઇલને તમારે અપલોડ કરવી પડશે અને તે વિશે કેટલીક માહિતી આપવી પડશે. કેવી રીતે અપલોડ કરશો:
શરુ કરતાં પહેલાં
- તમે જે ફાઇલ અપલોડ કરવા માંગો છો તે તમારા કોમ્પ્યુટરમાં હોવી જોઇએ.
- તમારા પાસે વિકિપીડિયા અથવા વિકિમીડિઆ કોમન્સનું સભ્ય ખાતું હોવું જોઇએ.
હું કઇ ફાઇલ ચડાવી શકું?
વિકિમીડિઆ કોમન્સમાં કયા પ્રકારની ફાઇલ અપલોડ કરી શકાય તે જાણો.
તમે જે ફાઇલો વિકિપીડિયામાં અપલોડ કરશો તે "શૈક્ષણિક" અને "મુક્ત લાયસન્સ" હેઠળ હોવી જોઇએ.
- અમે સંપૂર્ણપણે તમારા દ્વારા લીધેલ છબીઓ કે બનાવેલા ચિત્રો સ્વિકારીએ છીએ. ઉદાહરણો »
- અમે બીજાંને, બીજુ વસ્તુને કે કોઇક વિચારને દર્શાવતા ચિત્રો સ્વિકારીએ છીએ (શૈક્ષણિક હેતુ માટે, વિકિપીડિયામાં વપરાશ માટે)
- અમે બીજા દ્વારા પ્રેરિત અને પરવાનગી વગરના ચિત્રો સ્વિકારી શકતા નથી.
- We cannot accept any image which is not freely licensed or clearly in the public domain— most images found on the Web are not freely licensed and will be quickly deleted from Commons.
- કૉમન્સ તમારા અંગત ચિત્રોનું સંગ્રહ સ્થાન નથી—અમે ફેસબૂક કે પિનરેસ્ટ જેવી વેબ હોસ્ટીંગ સેવા નથી, અને અમારાં બધાં જ ચીત્રો માત્ર જરૂરી શૈક્ષણિક ઉપયોગ માટે જ હોય છે. વધુ જાણો »
ચિત્ર અપલોડ કરવું
વિકિમીડિઆ કોમન્સમાં ફાઇલ અપલોડ કરવા માટે, વાપરો અપલોડ વિઝાર્ડ.
- શરૂઆત કરો
- જાઓ અપલોડ વિઝાર્ડ વિકિમીડિયા કોમન્સ પર. તમે ત્યાં ડાબી બાજુ રહેલી ફાઇલ ચડાવો કડી પરથી જઇ શકો છો.
- વિકિમીડિઆ કોમન્સ તમારી ફાઇલ સ્વિકારશે કે નહી તે સમજવા માટેનું વર્ણન પ્રથમ પાનાં પર વાંચો.
- જ્યારે તમે તૈયાર હોવ, ક્લિક કરો Next પાનાંના અંત નજીક.
- ક્લિક Select media files to share અને તમારા કોમ્પ્યુટરમાંથી અપલોડ કરવા માટે ચિત્ર અથવા ચિત્રો શોધો.
- તમારી ફાઇલનું લાયસન્સ
- ક્લિક Continue અથવા તમારા અપલોડને લાગુ પડતો વિકલ્પ દર્શાવ્યા પ્રમાણે પસંદ કરો. જ્યારે પૂર્ણ થાય ત્યારે ક્લિક કરો Next વધુ માહિતી »
- તમારા અપલોડને ગોઠવવા અને વર્ણન આપવું
- ફાઇલનું શીર્ષક ઉમેરો. સરળ, વર્ણન કરી શકાય તેવી ભાષા વાપરો. પછી ફાઇલનું વર્ણન અને તારીખ ઉમેરો.
- વિકિમીડિઆ કોમન્સમાં ફાઇલો ગોઠવવા માટે લાગુ પડતી શ્રેણીઓ ઉમેરો. પછી આગળ ક્લિક કરો.
પછી, તમારી ફાઇલ અપલોડ થઇ જશે.
વધુ વાચન
વિકિમીડિયા કોમન્સ પાનાંઓ:
મદદ
Ways to get help
- Look at the Frequently Asked Questions.
- If you place
{{helpme}}
on your talk page, a volunteer will visit you there as soon as possible! - Join the #wikimedia-commons IRC channel for real-time chat. New to IRC? Click here to be connected instantly!
- Go to the Commons Help Desk.