User:રાકેશ પંચાલ વિસામો

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

રાકેશ પંચાલ "વિસામો" મૂળ ગુજરાત ખેડા જિલ્લામાં આવેલ વસો ગામના લેખક છે. પત્રકારિતામાં સારો અનુભવ ધરાવે છે. તેમના દ્રારા લખાયેલી પુસ્તક ભૂખ ત્રીજી દુનિયાની બારી, જે વર્તમાને સાચી પુરવાર થઈ રહી છે. વર્તમાને ઈન્ટરનેટ અને મોબાઈલ યુગમાં જે હકીકતો સામે આવી રહી છે. બાળકોને લઈને જે મુશ્કેલી સામે આવી રહી છે. અંગત સંબંધોમાં જે ખટાશ આવી રહી છે. તે તમામનો ઉલ્લેખ અને રસ્તો દેખાડેલ છે. આ ઉપરાંત રાકેશ પંચાલ "વિસામો સંચાલિત વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે ટીફીન સેવા કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ખેડા જિલ્લાના વસો તાલુકા મથકના ગ્રામિણ વિસ્તારોમાં નિ:સહાય વૃદ્ધ વડીલો માટે બે ટાઈમ નિ:શુલ્ક ટીફીન સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.