Gujarati subtitles for clip: File:WikipediaMeetup.webm
Jump to navigation
Jump to search
1 00:00:00,000 --> 00:00:02,390 વિકિપીડિયા:Meetup 2 00:00:02,390 --> 00:00:04,585 કેમ છો, હું જિમ્મી વેલ્સ, વિકિપીડિયાનો સહસ્થાપક, છું. 3 00:00:04,585 --> 00:00:06,295 જો તમે ક્યારેય વિકિપીડિયામાં યોગદાન ન આપ્યું હોય તો, 4 00:00:06,295 --> 00:00:08,875 વિકિપીડિયા એડિટોથોન એ સરસ તક છે 5 00:00:08,875 --> 00:00:11,145 આવો અને વિકિપીડિયામાં કેવી રીતે યોગદાન આપવું તે શીખીએ. 6 00:00:11,145 --> 00:00:13,135 વિકિપીડિયામાં યોગદાન આપવું એ મુશ્કેલ નથી, 7 00:00:13,135 --> 00:00:14,975 પણ વિકિપીડિયા મુલાકાતમાં જવું એ ઘણું ઉપયોગી છે 8 00:00:14,975 --> 00:00:17,495 તમે કેટલાય વિકિપીડિયા સ્વયંસેવકોને મળી શકો છો 9 00:00:17,495 --> 00:00:19,135 તેઓ તમને આખી પ્રક્રિયા સમજાવશે 10 00:00:19,135 --> 00:00:20,255 કે કેવી રીતે યોગદાન આપવું. 11 00:00:20,255 --> 00:00:21,945 તમે સોફ્ટવેર વિશે ઘણી બાબતો તો શીખશો 12 00:00:21,945 --> 00:00:23,715 પણ તમે અમારા સમુદાય વિશે પણ ઘણું શીખશો. 13 00:00:23,715 --> 00:00:25,965 આવી મુલાકાતો અને કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં થાય છે. 14 00:00:25,965 --> 00:00:28,455 જો તમે વધુ શીખવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો. 15 00:00:28,455 --> 00:00:32,235 https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:Meetup 16 00:00:32,235 --> 00:00:34,175 વિકિપીડિયા