File:Aarti machine.jpg
From Wikimedia Commons, the free media repository
Jump to navigation
Jump to search
Aarti_machine.jpg (468 × 333 pixels, file size: 51 KB, MIME type: image/jpeg)
File information
Structured data
Captions
Summary
[edit]DescriptionAarti machine.jpg |
English: this is a hindu temple used equipment ગુજરાતી: હિન્દુ મંદિરોમા આરતી સમયે ઘંટ,ઝાલર અને નગારુ,એમ ત્રણ પ્રકારના વાદ્યયંત્રોથી પવિત્ર તાલ અને લય ઉત્પન્ન કરવામા આવે છ.જેથી મંદિરનુ વાતવરણ અતિ દિવ્ય બની રહે,કાળક્રમે આ વાદ્યયંત્રો વગાડવા માટે જરૂરી માનવશક્તિના અભાવે આરતી સમયે મંદિરોમા આ દિવ્ય ધ્વનિનાદ લુપ્ત થવાના અરે પહોચી ગયો,એવા સમયે આ આરતી ધ્વનિ યંત્રનુ નિર્માણ કરીને મંદિરો પર ઇલે.પાવર વડે પુન:આ પવિત્ર તાલ અને લય ગુંજતા થયા,
આ યંત્ર અંદાજે ૫૦ કિલોથી ૧૪૦ કિલો સુધીના વજન ધરાવે છે..નાના અને મોટી સાઈઝના યંત્રો અંદાજે ૮૫ થી૧૩૫ ડેસિબલ જેટલો નાદ ઉત્પન્ન કરી શકે છે. મંદિર આકારનુ યંત્ર આખુ ઢંકાઈ જતુ હોઈ એની સલામતીને કારણે વધુ પ્રખ્યાત બન્યુ છે,જસદણમા આશરે ૨૦ જેટલા કારખાના આ યંત્રનુ ઉત્પાદન કરે છે. આ મંદિર આકારના યંત્રની શોધનો યશ "હર્ષ એન્જીનિયરિંગ વર્કસ " આટકોટ રોડ-જસદણ ના ફાળે જાય છે. |
Date | |
Source | Own work |
Author | Himmatchhayani |
Licensing
[edit]I, the copyright holder of this work, hereby publish it under the following license:
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 3.0 Unported license.
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 05:55, 17 January 2012 | 468 × 333 (51 KB) | Himmatchhayani (talk | contribs) |
You cannot overwrite this file.
File usage on Commons
There are no pages that use this file.
File usage on other wikis
The following other wikis use this file:
- Usage on gu.wikipedia.org
Structured data
Items portrayed in this file
depicts
some value
17 January 2012
image/jpeg
41d2c24c745f7b177aec5bc2d5f5e1b10dda7dde
52,040 byte
333 pixel
468 pixel
Hidden categories: